________________
(૪) ગેળની કાચી વિગઈ ત્યાગ હોય તે કા ગેળ ખાવે નહિ. પણ સાકર, ખાંડ, કે ગેળની બનેલી ચીજ ખવાય. પરંતુ આજની બનેલી સુખડી આજ ન ખવાય.
(૫) તેલની કાચી વિગઈ ત્યાગ હોય તે કાચું તેલ ખાવું નહિ. પરંતુ ચૂલે ચડેલ પાકું થયેલ ખપે.
(૬) કડા વિગઈ સર્વથા ત્યાગ હોય તે તે દિવસે તળેલી વસ્તુ ખાવી નહિ. કડા વિગઈમાં તળેલી વસ્તુમાં પણ જે ત્રણ ઘાણ પછીની ચોથા ઘાણની વસ્તુ હોય અને જે નવીયાતું છુટું રાખ્યું હોય તે તે કડા વિગઈવાળાને ખપે. કડાવિગઈ ત્યાગ હોય તે પણ શીરે, લાપશી, ઘી, તેલના ઢેબરા તે દિવસે પણ ખવાય.
4. ઉપનિહ: એટલે પગરખાંમેજા વિગેરે, તેની એક જેડ, બે જોડ, વિગેરે જરૂરી હોય તે રાખવી જેડા વિના ચાલી શકે એમ હોય તે સર્વથા ત્યાગ કરો.
6. તબલ એટલે પાન–સેપારી-વરીયાળી મુખવાસ, વિગેરે. તે પાંચ રૂપિયાભાર, વા શેર, વિગેરે જેટલી જરૂર લાગે તેટલે રાખવો.
6. વલ્થ એટલે વસ્ત્ર, તે ૧૦–૧૫ કે ૨૫. જેટલાં પહેરવાં હોય તેટલાં રાખવાં, ધર્મકાર્યમાં જરૂર પડે તેની જ્યણું રાખવી.
7. કુસુમ ? એટલે સુંઘવાનું, તે જ શેર કે શેર જેટલું જરૂર હોય, તેટલું રાખવું. પણ ઘી કે તેલનું ભરેલું કુંડુ કે ડઓ વિગેરે સુંઘવું નહિ
150