________________
3. વિગઈ : એટલે છ વિગઈ. ૧. દૂધ, ૨. દહી, ૩. ઘી, ૪. ગાળ, પ. તેલ, ૬. કડા વિગઈ. આ છ વિગઈ જાણવી. તેમાંથી રાજ એકનેા અથવા એ ત્રણના ત્યાગ કરવા. એક દિવસે દૂધ, ખીજે દિવસે દહીં, એવી રીતે વારાફરતી વિગઈ ત્યાગ કરવી.
જો મૂળથી ( સર્વથા ) વિગઇ ત્યાગ કરવી હાય તે તે વિગઈની અનેલી કોઈપણ ચીજ ખવાય નહિં. જેમકે શ્રી ત્યાગ હાય તે। શ્રીની અનેલી કેાઈપણ ચીજ ન ખપે. એવી રીતે દરેકને માટે સમજવું. નીવીયાતું છુટું રાખવું હાય તે કાચી વિગઈ ત્યાગ કરવી.
(૧) દૂધની વિગઈ કાચી ત્યાગ હાય તેા કાચુ દૂધ, ( એકલું દૂધ જેની કાઈ ચીજ ખનેલી ન હેાય તેવું) ખાવું નહિ. પણ ખીર, દૂધપાક, બાસુદી વિગેરે દુધની બનેલી ચીજ
ખવાય.
(૨) હી'ની વિગઈ કાચી ત્યાગ હોય તે કાચુ દહીં ખાવું નહિ. પણ દહીંની અનેલી ચીજ શીખંડ, રાયતુ વિગેરે ખવાય. પરંતુ કઠોળની સાથે ન ખવાય તે લક્ષ્યમાં રાખવુ, (મગ ચણા વિગેરેની સાથે ગરમ કર્યા વિનાનું દૂધ, દહીં અને છાશ ખવાય નહી. કેમકે ભેગું થતાની સાથે જ તેમાં એઇન્દ્રિય જીવાની ઉત્પત્તિ થાય છે.
(૩) ઘીની કાચી વિગઈ ત્યાગ હાય તે કાચું ઘી ખાવુ નહિ. ઘીની ખનેલી ચીજ ખવાય, પરંતુ નીવીયાતાંની છૂટ રાખેલ હાય તે! આજની કરેલી સુખડી આજ ન ખવાય. બીજે ત્રીજે દિવસે ખવાય.
149