________________
પ્રથમના પાંચ તે અણુવ્રતા કેમ છે તેના કારણેાઃ
(1) મહાવ્રતાની અપેક્ષાએ નાના વ્રતા હાવાથી અણુ= નાના વ્રતે તે અણુવ્રતા (2) ગુણાની અપેક્ષાએ સાધુએથી ગૃહસ્થા નાના હાવાથી અણુના=નાનાના વ્રતે તે અણુવ્રતા. (૩) ઉપદેશ સમયે મહાત્રતાના ઉપદેશ પછી આ વ્રતાના ઉપદેશ આપવામાં આવતા હૈાવાથી અનુ=પછી ( મહાવ્રતાની પછી) ઉપદેશાતા વ્રતે તે અણુવ્રતે.
પછીના ૬, ૭, ૮ એ ત્રણ ત્રતા ગુણવ્રતા છે. કારણ કે તે તે અણુવ્રતામાં ગુણ = લાભ કરે છે. એ ત્રણ: વ્રતથી પાંચ અણુવ્રતાનુ' પાલન સરળ બને છે, વધારે સારી રીતે પાલન તેવું થાય છે. છેલ્લા ચાર વ્રતે શિક્ષાવ્રતા છે. કારણ કે એ વ્રતાના પાલનથી સચમધની શિક્ષા-અભ્યાસ (પ્રેક્ટીસ ) થાય છે.
આ પ્રમાણે વિસ્તારથી ખારવા વાંચી, ગુરૂમહારાજ પાસેથી સમજીને નીચે પ્રમાણે સંક્ષેપમાં લઈ શકાય.
142
☆