________________
પછી સામાન્ય-ચાલુ વસ્તુ આપવી અથવા દુર્લભ વસ્તુનું કે તે કાળે જરૂરી વસ્તુનુ પહેલુ નિમ ંત્રણ કરવું. પછી ખીજી વસ્તુઓનુ નિમંત્રણ કરવું. અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહેારાવવુ. (6) કલ્પનીય : કલ્પનીય એટલે સાધુઓને ખપી શકે તેવી આધાક આદિ દાષાથી રહિત સયમમાં ઉપકારી વિગેરે ગુણાથી યુકત વસ્તુ કલ્પનીય કહેવાય છે.
વર્તમાન કાળે ચેાવિહાર યાતિવિહાર ઉપવાસથી રાત દિવસને પૌષધ કરી ખીજે દિવસે એકાસણુ કરી અને સાધુ જે વસ્તુ વહેારે તે વસ્તુએ પેાતે એકાસણામા વાપરી એ પ્રમાણે અતિથિસવિભાગવ્રત કરવામાં આવે છે. આ વ્રત લેનારે વર્ષમાં એક, બે, ત્રણ, ચાર, એમ જેટલા દિવસ અતિથિ સવિભાગ કરવે! હાય તેટલા દિવસની સ ંખ્યા નક્કી કરી લેવી જોઈએ.
આ વ્રતમાં સાધુભગવંત, જે વસ્તુ વહારે તે જ વાપરવી જોઈએ. જે વસ્તુ વાપરવી હેાય તે વહેારાવવી એ હકીકતમાં ખરાખર નથી.
ફળ : આ વ્રતના પાલનથી દાનધર્મની આરાધના થાય છે. સાધુએ પ્રત્યે પ્રેમ –મહુમાન અને ભક્તિભાવ વધે છે. સાધુને દાન આપીને સંયમ ધર્મની અનુમોદના દ્વારા જીવ લઘુકી ખની નિકટના ભવામાં શાશ્વતસુખના શાશ્વતસુખના ભાકતા અને છે.
આ ખારવ્રતાના અણુવ્રત, ગુણુવ્રત અને શિક્ષાવ્રત એમ ત્રણ વિભાગ છે. તેમાં પ્રથમ પાંચ ત્રતા અણુવ્રત છે.
141