________________
પામે તે દંડ, પા૫ સેવનથી આત્મા દંડાય છે, દુઃખ પામે છે. માટે દંડ એટલે પાપ સેવન. પ્રજનવશાત, સકારણ પાપનું સેવન તે અર્થદંડ, પ્રોજન વિના, નિષ્કારણ પાપનું સેવન તે અનર્થ દંડ. - ગૃહસ્થને પિતાને તથા સ્વજન આદિન નિર્વાહ કરે પડે છે. આથી ગૃહસ્થ પિતાના તથા સ્વજન આદિના નિવાહ માટે જે પાપ કરે તે સમયે જન – સકારણ હોવાથી અર્થદંડ છે. ત્યારે જેમાં પિતાના કે સ્વજનાદિકના નિવાહનો પ્રશ્ન જ ન હોય તેવું પાપ સેવન તે અનર્થદંડ છે. અર્થાત્ જેના વિના ગૃહસ્થાવાસ ન ચલાવી શકાય તેવું પા૫ સેવન તે અર્થદંડ અને જેના વિના ગૃહસ્થાવાસ સહજ ચાલી શકે તેવું પાપસેવન તે અનર્થદંડ છે.
અનર્થદંડના મુખ્ય ચાર પ્રકાર છે : (૧) અપધ્યાન, (૨) પાપકર્મોપદેશ, (૩) હિંસકાધિકરણપર્ણ, (૪) પ્રમાદા ચરણે આ ચાર પાપ ન કરવામાં આવે તે ગૃહસ્થાવાસ ચલાવવામાં (જીવનનિર્વાહમાં) કેઈ જાતને વાંધો ન આવે.
1. અપધ્યાન અપધ્યાન એટલે દૂર્વાન-અશુભ વિચારે. શત્રુ મરી જાય તે સારૂં, શહેરના લેકે મરી જાય તે સારૂં, દેશમાં દુષ્કાળ પડે તે સારૂ રેગીઓ વધી જાય તે દવાની ખપત સારી રહે તેમજ અમુક રાજાએ અમુક સજાને
તે સારું થયું, અમુક દેશના લેકે હિંસાને યોગ્ય છે, હું વડાપ્રધાન બનું તે સારું,! ઈત્યાદિ અશુભ વિચારે અપધ્યાનમાં છે. આવા વિચારોથી પિતાના કેઈ કાર્યની સિદ્ધિ થતી નથી અને નિરર્થક પા૫ બંધાય છે.
134.