________________
સમ્યક્ત્વના ત્રણ નિયમે
1. વીતરાગ (રાગાદિ સ` દેષથી રહિત) શ્રી અરિહંત ભગવાન જ સુદેવ છે. તે સિવાય અન્ય કેાઈ દેવ-દેવીઓને સુદેવ તરીકે હું માનીશ નહિ, પૂજીશ નહિ, વન્દન-નમસ્કાર પણ કરીશ નહિ.
2. સ્ત્રી અને સંપત્તિને સ્પર્શે પણ નહિ કરનારા, ભૌતિક ઇચ્છાએથી રહિત અને પાંચ મહાવ્રતાનું પાલન કરનાર, એક માત્ર મેાક્ષમાના જ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ઉપદેશ આપનાર, ‘ જ્યાતિષ કે યંત્ર-મંત્ર-તંત્રના ઉન્માર્ગને ન સેવનાર અને ન ઉપદેશનાર એવા સુસાધુ જ સુગુરૂ છે. તે સિવાય અન્ય કોઈને સુગુરૂ તરીકે હું માનીશ નહિ, પૂછશ નહિ, વન્દન – નમસ્કાર કરીશ નહિ.
3. વીતરાગ-સર્વજ્ઞ પરમાત્માએ કહેલા ધર્મ જ સુધર્મ છે. તે સિવાય અન્ય કાઈ પણ ધર્મને ધર્મ તરીકે હું સ્વીકારીશ નહિ, તેના પર્વ ઉજવીશ નહિ, તેની કોઈ પણ ધર્મક્રિયા કરીશ નહિ.
આ ત્રણ તત્ત્વા પર અતૂટ શ્રદ્ધા-વિશ્વાસ રાખવા. તેનું જ નામ સમ્યક્રૃત્વ કે સમ્યગ્દર્શન છે. સમ્યક્ત્વ ગુણુ પ્રગટાવવા કે પ્રગટેલ સમ્યક્ત્વગુણુને સ્થિર રાખવા નીચેના નિયમેનુ' ચુસ્તપણે પાલન કરવુ જોઇએ.
卐
120