________________
રૂપિયા થાય તે નિયમની ગણતરીમાં મકાનના ૫૦ હજાર રૂપિયા ગણાય કે લાખ રૂપિયા ગણાય ?
ઉત્તર : ૫૦ હજાર રૂપિયા ગણાય. કારણ કે જેમ આજે કિંમત વધી તેમ આવતી કાલે ઘટી પણ જાય એટલે એના ઉપર ભરેસે ન મૂકાય. હા, જે મકાન વેચી નાખે અને તેના લાખ રૂપિયા આવે તે નિયમની ગણતરીમાં લાખ ગણાય, કારણ કે હવે તેમાં વધઘટ થવાની નથી.
ફળ : સતાષ આવે છે. જીવન સ્વસ્થ અને છે. મન અનેક ચિંતાઓથી મુક્ત બને છે....
6. દિશાપરિમાણ વ્રત
પૂર્વ આફ્રિ દશ દિશાઓમાં અમુક હદ્દ સુધી જ જવુ. તેથી બહાર ન જવું. એ પ્રમાણે દરેક દિશામાં જવાની હદને નિયમ કરવે તે દિશા પરમાણુ. દા. ત. કાઈપણ ક્રિશામાં ૧૦૦૦ માઈલથી દૂર ન જવું. અથવા કાઈપણ ક્રિશામાં ભારતથી બહાર ન જવુ. આમ આ વ્રતમાં દિશાનું પરિમાણુ નકકી થતુ હાવાથી આ વ્રતને દિશા પરિમાણ વ્રત કહેવામાં આવે છે.
ફળ : દિશા પરિમાણના અનેક ફળેા છે. તેમાં એ ફળ છે (1) ધારેલ ક્રિશાની બહાર થતી સ પ્રકારની હિંસા આઢિ પાપાને ત્યાગ થાય છે. પેાતે ન જાય, પોતે હિંસા આઢિ ન કરે, છતાં જો દિશાની હતું નિયમન ન કર્યું. હાય તે ત્યાં થતી સર્વાં પ્રકારની હિંસા-આદિનું પાપ અવિરતિના પરિણામે લાગે છે. કારણ કે નિયમ ન કરવાથી તે હિંસા
131