________________
માલિકીની વસ્તુ પૂછ્યા વિના ઉપાડી લેવી, દાણચારી કરવી, ઇન્કમટેકસ બચાવવા વિગેરે મેાટી ચારીને ત્યાગ થાય છે. (રસ્તામાંથી પથ્થર, ઘાસ, આફ્રિ લેવુ વગેરે સૂક્ષ્મ ચારીને ત્યાગ થતા નથી.)
ફળા :–ચારી કરનાર બહારથી ગમે તેમ વર્તતા હાવા છતાં અંદરથી ફેફડતા હાય છે. પકડાઈ જવાના ભયથી, મારુ ચારીનું પાપ કઈ જાણી જશે એવા કારણે તેના હૃદયમાં ફફડાટ હાય છે. આથી આ વ્રત લેનાર સમ્રાય નિર્ભય રહે છે. તથા લેાકાપવાદ. અપકીર્તિ, રાજદૅંડ આદિ, અનેક અનર્થોથી બચી જાય છે. અને લેાકમાન્ય બને છે.
4. સ્થૂલ મૈથુન ત્યાગ :
આ વ્રતમાં સ્વપત્ની સિવાય અન્ય સ્ત્રી સાથેના મૈથુનને ત્યાગ કે પરસ્ત્રી સાથે મૈથુનને! ત્યાગ એમ એ રીતે નિયમ થાય છે. અહીં પરસ્ત્રી એટલે પરની – ખીજાની સ્ત્રી એવા અર્થ હાવાથી પરસ્ત્રીના ત્યાગમાં કુમારિકા, વિધવા, વેશ્યા વિગેરેના ત્યાગ થતા નથી. કારણ કે કુમારિકા વિગેરે વમાનમાં કેાઈની સ્ત્રી નથી. જ્યારે સ્વપત્નીથી અન્ય સ્ત્રીના ત્યાગમાં કુમારિકા વિગેરેના પણ ત્યાગ થઈ જાય છે.
ફળ : જીવન સદાચારી અને છે. પરસ્ત્રીગમનના મહાન પાપથી અને એનાથી ઉત્પન્ન થતા લેાકાપવાદ, પ્રાણુનાશ, રાજદંડ–અપયશ દિ અનેક અનર્થોથી બચી જવાય છે. મન ધીમે ધીમે વિકાર રહિત બનવાથી જીવ સાત્ત્વિક આન અનુભવે છે. વિશેષમાં આ વ્રત લેનારે સ્વસ્રીમાં પણ
129
ટ