________________
પ્રેરણા મળતી હાવાથી ફૂટ સાક્ષી અસત્યને ઉપરના ચાર અસત્યાથી જુદું ગણાવ્યું છે.
અસત્યના અનેક પ્રકાર છે. પણ આ પાંચ પ્રકારના અસત્યથી આધ્યાત્મિક અને વ્યાવહારિક એ મને દૃષ્ટિએ ઘણું જ નુકશાન થાય છે. આથી ગૃહસ્થે આ સ્થૂલ પાંચ અસત્યને અવશ્ય ત્યાગ કરવા જોઈએ. આ અસત્યાથી કેટલીકવાર પેાતાના કે પરના પ્રાણ જવાના પણ પ્રસંગ ઉપસ્થિત થાય, પરસ્પર વૈમનસ્ય ઉભું થાય એથી ભવેાભવ વેરની પરંપરા શરૂ થાય છે, તેમ જ લેકગાં પેાતાના પ્રત્યે અવિશ્વાસ પેદા થાય વિગેરે અનેક રીતે નુકશાન થાય છે. પરિણામે વ્યવહાર ધર્મ પણ ખગડે છે. અને એને લઈ ને માતા – પિતા – કુળ તેમ જ ધર્મને પણ કલક લાગે છે.
સૂચના :– કોઈના જીવ મચાવવા અસત્ય ખેલવુ પડે તે તેને આમાં સમાવેશ થતા નથી કારણ કે તે વસ્તુતઃ અસત્ય નથી. અસત્યને ત્યાગ પણ અહિસાના પાલન માટે જ છે. એટલે જો અસત્યથી પણ કેાઈ જીવ ખચતા હાય તે તે પરમાર્થથી સત્ય જ કહેવાય છે.
ફળ – અસત્યના ત્યાગથી આપણા પ્રત્યે સૌને વિશ્વાસ જાગે છે. અસત્યના ચેાગે થતા કલેશ, કંકાસ, મારામારી, દુશ્મનાવટ આદિ અનેક અનર્થોથી બચી જવાય છે. તેમજ સત્યના પ્રતાપે જનમાન્ય અની લેાકપ્રિય બનાય છે3. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત
આ વ્રતમાં જેને વ્યવહારમાં ચારી કહેવામાં આવે છે. જેમકે ખીચુ' કાપવું, કેઈના ઘરના તાળા તેાડીને તેની
128