________________
ચાતુર્માસિક-કન્ય
ચામાસાનાં દિવસે એ ધર્મ આરાધનાનાં મુખ્ય દિવસેા છે. ચામાસુ આવે એટલે ખેડૂત જેમ ખુશ ખુશ થઈ જાય તેમ શ્રાવક પણ ખુશ ખુશ થઈ જાય.
ખેડૂતની આંખ સામે ચાર મહિનામાં ઉતરનારા અનાજને મખલખ પાક હાય.
શ્રાવકની આંખ સામે ચાર મહિનામાં થનારે સાધનાઆરાધનાના મબલખ પાક હાય.
ખેડૂતને જેમ પાણી વિના ન ચાલે એમ શ્રાવકને ચામાસું આવ્યું કે જિનવાણી વિના ન ચાલે.
ખેડૂત ધરતી પર અનાજનાં બી વાવે.
શ્રાવક દાન, શીલ, તપ અને ભાવના ખી વાવે. ચેામાસુ આવે એટલે શ્રાવકની આરાધના એકમ
વધી જાય.
દરરોજ એકવાર પૂજા કરતા હોય તે ચૈામાસામાં ત્રણ વાર કરે.
દરરોજ એકવાર વન્દન કરતા હાય તે ચામાસામાં ત્રણવાર કરે.
-
-
-
દરરોજ એક ગુરૂમહારાજને વન કરતા હાય તા ચામાસામાં બધાને વઢન કરે.
-
દરરોજ એક વિગઈ ત્યાગ કરતા હાય તે ચામાસામાં
બે-ત્રણ કરે.
95