________________
પદવી – દાન
શ્રાવક પેાતાના જીવનમાં પેાતાના ઉપકારી ગુરૂ ભગવતને અથવા બીજા સુયેાગ્ય ગુરૂને ગણિ પઢવી, પંન્યાસ પદવી કે આચાર્ય પદ્મવી ધામધૂમ પૂર્વક આપવાનું શાસન પ્રભાવનાનું કામ કરે.
ચેાગ્ય ગુરૂને યાગ્ય પદે સ્થાપવા એ પણ શ્રાવકનું એક કવ્યુ છે.
પદ્મ પ્રશ્નાનના પ્રસંગ પણ શ્રાવક એવા ભવ્ય ઉજવે કે મહાત્સવમાં આવનારા પદ્મની મહત્તા સમજીને જાય, પદ્મનું ગૌરવ વધે, સાથે સાથે પેાતાના ગુરૂ મહારાજનું પણુ ગૌરવ વધે.
પદ્મ પ્રદાન વખતે ગુરૂ મહારાજને તથા અન્ય સાધુસાધ્વીઓને પણ શકિત અને ભાવના પ્રમાણે ગુરૂપૂજન આદિ કરી કામળી કપડા પાત્રા આક્રિ ઉપકરણ વહેારાવે.
મહામંત્રી વસ્તુપાળે પેાતાના જીવનમાં એકવીસ ગુરૂ ભગવ ંતને ધામધૂમ સાથે આચાર્ય પદવી અપાવી હતી. અને શાસનની મહા પ્રભાવના કરી હતી.
પ્રત્યેક શ્રાવક પણ પેાતાના જીવનમાં આવી કાઈ તક મળે ત્યારે ઝડપી લે અને જીવનનું એક કર્તવ્ય અધુરૂ ન રહી જાય એ માટે પ્રયત્નશીલ રહે.
112