________________
આગમ-લેખન
શ્રાવકે પેાતાના જીવનમાં એછામાં એછુ એક આગમશાસ્ત્ર તે! અવશ્ય લખાવવુ જોઇએ.
પેાતાની શક્તિ હાય તા સુવર્ણના અક્ષરે, એ ન બને તેા ચાંદીના અક્ષરે, એ ન અને તે સુંદર શાહીથી તાડપત્રી અથવા સારામાં સારા કાગળ પર શુદ્ધ અક્ષરેથી, અશુદ્ધિ વગેરે દાષા ન રહે તેની કાળજીપૂર્વક કલ્પસૂત્ર આદિ આગમા અથવા નવસ્મરણ આદિ સ્તાત્રા કે જિનેશ્વર ભગવાનનાં ચરિત્રા વગેરે લખાવવાં જોઈએ.
આ રીતે આગમ વગેરે સંપૂર્ણ લખાયા બાદ શ્રાવક બેન્ડવાજા સાથે ચતુર્વિધ સંઘને સાથે લઈ ધામધૂમથી ગુરૂમહારાજની પાસે જઈ ગીતા એવા ગુરૂભગવતનું પૂજન, હુમાન વગેરે કરી એ આગમ વહેારાવી વ્યાખ્યાનમાં વાંચવા વિનંતી કરે અને વહેંચાય ત્યારે પોતે પ્રેમપૂર્વક સાંભળે, સાંભળનારનું બહુમાન આદિ કરે.
――
શાસ્ત્ર પણ આ વાતની સાખ પૂરતાં કહે છે કે,
• એ જૈનશાસનના આગમગ્રન્થે! પુસ્તકા લખાવે છે, લખાવીને ગુરૂ પાસે વંચાવે છે. તેનુ રક્ષણ કરવામાં ખૂબ રસ ધરાવે છે તેએ! મનુષ્યભવ અને દેવભવના સુખ ભેાગવી મેાક્ષનાં અન ંત સુખ પ્રાપ્ત કરે છે.'
113