________________
દીક્ષા- મહાત્સવ
શ્રાવકે જીવનમાં પોતે કદ્દાચ દીક્ષા ન લઈ શકે તે પણ ધામધૂમ સાથે મહે।ત્સવ આમત્રણ-પત્રિકા આદિ કાઢી ગુરૂમહારાજને આમંત્રણ આપી, હજારી લેાકેાની વચ્ચે પેાતાના પુત્ર-પુત્રી, ભાઈ-ભત્રીજા આદિ સ્વજનને કે મિત્ર આદિના પરિવારને દીક્ષા અપાવવી જોઈ એ.
દીક્ષાના મહેાત્સવ એવી ઉદ્દારતાથી ઉજવે કે એ મહેાત્સવ જોવા આવેલાને ય હૈયામાં દીક્ષા લેવાના ભાવ જાગી જાય.
――
— ત્રણ ખંડના માલિક કૃષ્ણમહારાજાએ પાતાની પુત્રીએને સંસ્કાર નાંખીને પ્રેરણા કરીને દીક્ષા અપાવી હતી. એ માટે કડક પ્રયત્નો પણ કર્યા હતાં.
શ્રાવક પણ નાનપણથી જ ઘરમાં એવા સંસ્કાર નાંખે કે એ ઘરમાં જન્મ લેનારને દીક્ષાના ભાવ જાગી જ જાય. પેાતાને ત્યાંથી કાઈ દીક્ષા ન લે તે ખીજાને પણ પેાતાના ઘરેથી વરઘેાડા ચઢાવી દીક્ષા અપાવે.
શ્રાવક પેાતાના ઘરમાં શે! કેસમાં સાધુના ઉપકરણેા પાત્રા તરપણી કપડા રજોહરણ વગેરે દેખાય એ રીતે રાખે ને સવારના પહેરમાં પુત્ર-પુત્રીને સાથે લઈ ત્યાં જઈ ઉપકરણાને હાથ જોડી પગે લાગી પેાતે પણ પ્રાર્થના કરે અને પુત્ર-પુત્રી પાસે પણ કરાવે કે-‘હું ભગવાન ! તારા શાસનનું સાધુપણું અમને કયારે મળશે....?
――――――――
‘શે કેસ’ના એ કબાટ પર સારા અક્ષરે લખાવવું જોઈએ. સયમ અહી મિલે સસનેહી.’
✩
111