________________
જિનબિમ્બ
શ્રાવકે પોતાના જીવનમાં એક જિનબિમ્બ તે અવશ્ય ભરાવવું જ જોઈયે.
જિનબિસ્મ ભરાવનાર શ્રાવક પોતે ભરાવેલ જિનબિમ્બ દ્વારા હજારો વર્ષો સુધી કેટલાંયે ભાવિકોના સમ્યત્વને નિર્મલ કરવાનું પુણ્ય ઉપાર્જન કરે છે.
– જિનબિમ્બ ભરાવનારને દરિદ્રતા-દૌર્ભાગ્ય-અપમાનરેગ-શેક આદિ આવતા નથી, આવ્યા હોય તે દૂર જતા રહે છે.
– જિનબિમ્બ વિધિપૂર્વક, કારીગરોની મનની પ્રસન્નતા જાળવીને, ધૂપ-દીપ આદિ પ્રગટાવીને ન્યાયપાર્જિત ધનથી ભરાવવું જોઈએ. અને પ્રમાણ આદિ લક્ષણથી યુક્ત હેવું જોઈએ.
– પાષાણનું જિનબિમ્બ ભરાવવા અશક્ત શ્રાવકે પંચ ધાતુનું પણ નાનું બિસ્મ ભરાવી પિતાનું જીવન કર્તવ્ય પૂર્ણ કર્યાને સંતેષ માનવો જોઈએ.
– ભરાવેલ જિનબિ કે બંધાવેલ જિનમંદિર પૂર્ણ થતાં ગુરૂ અને સંઘ સમક્ષ આવી જાહેર કરવું જોઈએ કે “આ જિનમંદિર કે જિનબિમ્બ ભરાવવામાં થોડું પણ ધન અન્યાયથી બીજાનું વપરાયું હોય તે તેનું ફળ તેને પ્રાપ્ત થાવ.'
– જિનબિમ્બ અને જિનાગમ એ તો સંસારની પેલે પાર સિદ્ધશિલામાં લઈ જનાર પુલ છે. એથી જ તે શ્રી વીરવિજયજી મહારાજે પૂજામાં પણ લખ્યું કે
“દુષમકાળ જિનબિમ્બ જિનાગમ ભવિયણકું અધારા
109