________________
સાત્મ્ય ભેાજન
ઉત્કૃષ્ટથી શ્રાવક નિત્ય બ્રહ્મચર્યનું પાલન કરનારા હાય, સચિત્ત આહારને ત્યાગી હાય અને નિત્ય એકાસણુ કરનારા હાય.
પણ, બધા શ્રાવકે એકાસણું કરવા શક્તિમાન ન હાય. કાઇની શક્તિ પહોંચતી હોય પણ ભાવ ન પહેાંચતા હાય, એવા શ્રાવક પણ ખિયાસણું અથવા એછામાં એછી નવકારશી તા કરતા જ હોય. રાત્રિèાજન તે શ્રાવક કયારે પણ કરે જ નહિ.
એવા શ્રાવક સાંજ પડતા પહેલા વેપારથી નિવૃત્ત થઈ જ જાય. ગમે તેવા ધંધા કે ઘરાકી ચાલતી હાય પણ ધર્મમાં માધા પહોંચે એ રીતે એ વધે! ન જ કરે.
ધંધાથી નિવૃત્ત થનાર એ શ્રાવકને સાંજે જો ભેાજન કરવાનું હાય તે। સૂર્યાસ્તને ચાર ઘડી બાકી હોય ત્યારે જ એ ભેાજન આદિ કરી લે. મેાડું ન કરે.
સૂર્યાસ્ત થયા પછી અજવાળામાં જમનારને પણ રાત્રિ ભેાજનનું પાપ લાગે છે.
સૂર્યાં હોય છતાં અંધારામાં જમનારને પણ રાત્રિ ભાજનનુ પાપ લાગે છે.
-
સાંકડા-અંદર ન દેખાય એવા વાસણમાં જમે તે પણ રાત્રિ ભેાજનનું પાપ લાગે છે.
કાઈ પણ રીતે રાત્રિભાજનનું પાપ ન લાગે એ રીતે ભાજન કરી સૂર્યાસ્ત પહેલા જ પાણહાર, ચાવિહાર, તિવિહાર આદિનું પચ્ચકખાણ કરી લે. ત્યાર બાદ સમય વધારે હાય તા સ્વાધ્યાય કરે.
78