________________
દર્શીન-પૂજન
ત્રિકાલ પ્રભુપૂજાને નિયમવાળા શ્રાવક લગભગ સન્ધ્યાન સમયે સૂર્યાસ્તથી અંતરમુદ્ભૂત પહેલાં પૂર્વ કહેલ વિધિ પ્રમાણે જિનમંદિરે જાય અને ધૂપ-દીપ-ચામર આદિથી પૂજા કરી, ચૈત્યવદન કરે.
આરિત મંગળ દીવેા સમય થયેા હાય તેા ઉતારી લે. ને સાંજનુ દેવસિપ્રતિક્રમણ કરવા ગુરૂમહારાજ હાય તે પૌષધશાળામાં જાય.
-
નાટ : આથી અને ત્યાં સુધી શ્રાવકે પ્રતિક્રમણ પહેલાં જ દર્શન ચૈત્યવંદન કરી લેવુ જોઈએ એ વાત નક્કી થાય છે.... કારણ પ્રતિક્રમણ પછી રાત્રે જયણા પળાય નહિ.
કોઈ વિશિષ્ટ લાભ આદિનું કારણ હાય તે વાત જુદી છે. — ચૈત્યવંદન કર્યા બાદ ચાવિહાર તિવિહાર આદિનુ પચ્ચકખાણુ દેરાસરમાં પેાતે લઈ લે.
ગુરૂમહારાજ હાય તે! ગુરૂમહારાજ પાસે જઈ વન્દન કરી ફરી પચ્ચકખાણુ છે.
ઓછામાં એઠું નવકારથી અને તિવિહારનું પચ્ચકખાણુ તા શ્રાવક કરે જ.
— પચ્ચકખાણ કરી પછી પ્રતિક્રમણ કરવા બેસે.
-
✩
79