________________
પ્રતિક્રમણ
પ્રતિકમણ એટલે પાપથી પાછા હઠવું. પાપનું પ્રાયશ્ચિત કરવું.શ્રાવકે સવાર-સાંજ અવશ્ય પ્રતિક્રમણ કરવું જ જોઈએ.
શ્રાવક મંદિરે દર્શન-ચૈત્યવંદન પચ્ચકખાણ કરી પૌષધશાળામાં ગુરૂમહારાજ પાસે જઈ મૂવ વિધિ પ્રમાણે સૂર્ય
જ્યારે અડધો આથમતે હોય એ વખતે વંદિતુ આવે એ રીતે સામાયિક લઈ પ્રતિક્રમણ શરૂ કરે.
પ્રતિકમણમાં આવતા છ આવશ્યકમાં બરાબર લક્ષ્ય આપે. પ્ર. આવશ્યક એટલે શું? તે કેટલા છે? જ. આવશ્યક એટલે અવશ્ય કરવા 5 કરણી! તે છે.
(1) સામાયિક (2) ચઉવીસથઓ (8) વાંદણ (4) પડિક્કમણું
(5) કાઉસ્સગ્ન (6) પચ્ચક્ખાણ પ્ર. છ આવશ્યકનો અર્થ શું...? પ્રતિક્રમણમાં તે કયાંથી કયાં સુધી ગણાય છે?
1. સામાયિક –જેનાથી સમતાને લાભ થાય તે પહેલું આવશ્યક. તે દેવસી પ્રતિકમણ ડાયા પછી કરેમિભતેથી પંચાચારની આઠ ગાથાનો કાઉસ્સગ કરીએ ત્યાં સુધી ગણાય છે.
2. ચઉવીસë – લેગસ –જેમાં ચોવીસ ભગવાનના નામનું સ્મરણ કરાય છે તે બીજુ આવશ્યક ! તે પંચાચારની આઠ ગાથાને કાઉસગ્ન કર્યા પછી લેગસ કરીએ છીએ. ત્યાં સુધી ગણાય છે.
80