________________
સ્વાધ્યાય – ગુરૂભકિત
શ્રાવક પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાયની શરૂઆત કરે. સ્વાધ્યાય કરવાનું શ્રાવકને ખાસ વિધાન છે. સ્વાધ્યાયમાં શ્રાવક પાતે ભણી ગયેલ જીવવિચારાઢિ પ્રકરણા, ત્રણ ભાખ્યા, છ કર્મગ્રંથા આદિનુ પુનરાવર્તન કરે, તથા શ્રાદ્ધવિધિ આદિ જે ગ્રન્થાનુ દિવસે અધ્યયન કર્યુ. હાય તે યાદ કરી જાય તેની પર અનુપેક્ષા કરે. મનને સ્થિર કરવા અનાનુપૂર્વી નવકારવાળી આદિ ગણે.
સ્વાધ્યાયથી મન અશુભ ધ્યાનમાં જતુ રેકાય છે. શુભ ધ્યાનમાં જોડાય છે. સાંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મે છે. અને આત્મા ચારિત્ર ગ્રહણ કરવાને તત્પર અને છે.
પણ આ બધા ય ઉપકરના મૂળમાં તે ગુરૂ ભગવંત જ છે. એટલે સ્વાધ્યાય કરી, જે કઈં ન સમજાતા વિષયે સબંધી પ્રશ્ન પૂછવા હાય તે પૂછી શ્રાવક ગુરૂમહારાજની સેવા ભિકત કરે. શરીર આદિની શુશ્રુષા કરે. હાથ-પગ આદિ દખાવે. ગુરૂમહારાજ તે આ બધી સેવામાં નિઃસ્પૃહ જ હાય પણ શ્રાવક પેાતાનું કર્તવ્ય સમજી કની નિશ માટે સેવા શુશ્રુષા કરે.
આ પ્રમાણે ગુરૂ ભકિત કરીને સુખ સાતા પૂછીને ‘ત્રિકાલ વઢના’ ( રાતની ત્રણે વખતની વદના હાજો) કહીને શ્રાવક સુવા માટે પેાતાના ઘરે આવે.
શ્રાવકના દૈનિક મૃત્ય અહિં
☆
પૂરા થાય છે.
83