________________
સુતી વખતે શ્રાવક શુ કરે ?
પેાતાને સંથારા પારિસ આવડતી હાય તે! સથારા પારસિના ભાવ વિચારે. સાધુ અથવા પાસાતી પેરિસ ભણાવતા હાય તેા સાંભળે.
પેાતે જે કઈં દુષ્કૃત કર્યા હાય તેની નિન્દા કરે. પેાતે જે કંઈ સુકૃત કર્યા હાય તેની અનુમેાદના કરે. જગતના તમામ જીવાને મન વચન કાયાથી ખમાવે.
ત્યાર બાદ ‘અરિહંત, સિદ્ધ, સાધુ અને કેલિ ભાષિત ધર્મ આ ચારનું મને શરણું હેને ' એમ શરણુ સ્વીકારી– અઢારે પાપસ્થાનકની ચાલેાચના કરી નીચેની ગાથા ખેલે.
जई मे हुज पाओ, इमस्स देहस्सिमाइ रयणीए । आहारमुवहिदेहं सव्वं तिविहेण बोसिरिअं ॥ અર્થ : જો મારા આ શરીરને રાત્રે પ્રમાઢ થાય અર્થાત્ કદાચ રાત્રે ઉંઘમાં મારૂં આયુષ્ય પૂર્ણ થાય તેા સર્વ પ્રકારને આહાર, સર્વ ઉપષિ-પરિગ્રહ, અને આ મારૂં શરીર એ સર્વેને ત્રિવિધ વેાસિરાવું છું.’
આ રીતે નમસ્કાર મહામંત્ર ગણવા પૂર્ણાંક ઉપરની ગાથા ત્રણ વાર ગણીને સાકાર એટલે સ ંકેતપૂર્વકના અનશનને સ્વીકારી પાંચ વાર અથવા સાતવાર નમસ્કાર મહામત્ર ગણી અલગ શય્યામાં જ શયન કરે.
સ્ત્રી વગેરેની સાથે સુવાથી અનાદિ કાળથી અંતરમાં પડેલી વિષયવાસના – કામવાસના જાગી ઉઠતાં હૈયું વિકારી અને છે માટે આત્મામાં કામવાસના જાગૃત થાય એવા કેાઈ પણ નિમિત્ત ન આપે.
86
-