________________
અનાજ-કરિયાણા આદિના વ્યાપાર ન કરે. પંદર કમાદાનને ત્યાગ કરે. તૈયાર વસ્ત્ર, સુતર, નાણું-સાનું, રૂપું આદિપ્રાયઃ નિર્દેષિ વસ્તુને જ વ્યાપાર કરે. મહાઆરભ સમાર ંભવાળી મીલે, જીને. ફેકટરીએ ન ચલાવે.
જે ચીજો નજરે ન જોઈ હાય કે પરીક્ષા ન કરી હાય તેવી ચીજો ન ખરીદે.
વસ્તુ સામુદાયિક હોય, જેના માલિક ઘણા હોય, એ વસ્તુની ખરીદી પણ એકલા ન કરતા ઘણા વેપારીઓની સાથે કરે. ઘણાની સહાય હાવાથી આપત્તિ ન આવે. આવે તા ય ખાટ! આરાપ ન આવે.
ક્ષેત્રથી વ્યવહારશુદ્ધિ :
શ્રાવકના વ્યાપાર એવા સ્થલે હેાય કે જ્યાં સ્વરાજ્ય, પરરાજ્ય, માંદગી, વ્યસન આદિના ઉપદ્રવ ન હાય.
-
— જ્યાં જિનેશ્વરનું મંદિર હાય. ઉપાશ્રય હાય. સાધિકાને સહવાસ હાય. સાધુઓનાં ચાતુર્માસ થતા હાય.
શ્રાવકની ઉઘરાણી પણ એવા સ્થળે જ હાય જ્યાં મદ્વિર-ઉપાશ્રય સાધુઓનું આવાગમન વગેરે ચાલુ હાય. કાળથી વ્યવહારશુદ્ધિ :
પર્યુષણાની તથા ચૈત્ર – આસો મહિનાની ત્રણ અઠ્ઠાઈ એ તથા પતિથિઓમાં વેપાર મધ રાખવા જોઈએ. તથા વઢિ જે જે ઋતુમાં જે વેપાર કરવાથી વિશેષ હિંસા થતી હાય તે તે ઋતુમાં તે તે વેપારના ત્યાગ કરે....ત્યાગ ન કરી શકે તે। જયણા જાળવે.
--
73