________________
– દેવું જો અધુરૂ રહે તેા ભવાન્તરમાં ચાકર પાડા, બળદ ઉંટ, ગધેડા આઢિના અવતાર પામીને પણ લેણદારને ત્યાં દેવું પૂર્ણ કરવું પડતું હાવાના ઉદાહરણા સંભળાય છે તે સંભિવત હાવાથી કદાચ દેવું ચૂકવતાં ઘરને નિર્વાહ મુશ્કેલ હાય તે। તુરત શરમ મૂકીને લેણદારને ત્યાં નેકરી ચાકરી કરીને પણ પૂર્ણ કરી દે.
પેાતે લેણદાર હાય ને દેવાદાર અશક્ત હાય તે શ્રાવકનુ કન્ય છે કે એ માંગે નહિ, પણ આશ્વાસન આપીને કહે કે ‘જ્યારે તારી સગવડ થાય ત્યારે આપજે’ અને તેમ છતાં પણ જો તું ન આપી શકે તે હું મારૂ લેણુ ધર્મોઢા કરૂ છું.' અર્થાત્ ધર્મવ્યય તરીકે ગણું છું..... આજથી મુક્ત છે. જેથી લેણદાર દેવાદારના સબધ ભવાંતરમાં પણ એકબીજાને વૈરનું નિમિત્ત ન અને.
-
શ્રાવક સાધર્મિક સાથે જ વ્યાપારના વ્યવહાર રાખે જેથી વેપારમાં ધીરેલું ધન પાછું ન આવે તે ય ધર્માદા કરી શકે ને સાધર્મિક ભક્તિના લાભ મેળવી શકે.
-
શ્રાવક સટ્ટો, જુગાર કે લેાટ્રી કદી લગાવે નહિ. સટ્ટામાં કમાનારાને એક દિવસ સટ્ટામાં જ મધુ ખાવાના
વખત આવે એવા સભવ છે.
—
સગા-સબંધી મિત્ર કે જેની સાથે ખૂબ પ્રેમનેા સમધ હાય એની સાથે લેવડદેવડના વ્યવહાર ન કરે.
— સાક્ષી વિના થાપણુ મિત્રના ઘરે પણ ન મૂકે અને સાક્ષી વિના કોઈની થાપણ પાતે પણ ન રાખે.
75