________________
ભેજનવિધિ
મધ્યાહ્નકાળની પૂજા પૂર્ણ કરી પ્રભુના ગુણગાન ચિતવતે શ્રાવક ઘરે જઈ પૂજાના વસ્ત્ર વગેરે ઉતારી અલગ જુદા સ્થાને વ્યવસ્થિત મૂકી, “શરીર વળગ્યું છે એટલે શરીરને ભાડું આપે જ છૂટકે છે” એમ માની ક્ષુધાવેદનીયના ઉદયને શાન્ત કરવા અને ધર્મસાધનામાં શરીર સહાયક બને તો સારું એ માટે આંખ સામે અણહારી પદને રાખતે વિવેકપૂર્વક ભજન કરવા બેસે.
– પિતાના કુટુંબના તમામ લેકેની સાથે બેસીને શ્રાવક ભજન કરે.
– ભજનમાં ભક્ષ્યાભઢ્યને વિચાર તથા વિવેક રાખી અભક્ષ્ય પદાર્થને શ્રાવકે સર્વથા ત્યાગ કરવો જોઈએ.
– ઉત્પાતપૂર્વક ધાન્ય થઈને, ખરાબ વચનોને ઉચ્ચાર કરતા તથા દક્ષિણ દિશા તરફ મુખ રાખીને શ્રાવકે ભોજન ન કરવું જોઈએ. તેને લેકમાં રાક્ષસી ભોજન કહેવાય છે.
– શરીરની પવિત્રતા પૂર્વક, શુભ સ્થાનમાં બેસીને, દેવગુરૂનું સમરણ કરીને જે ભજન કરવામાં આવે તેને લેકમાં મનુષ્ય જન કહેવાય છે.
– સ્નાન, પ્રભુ પૂજા અને પૂજ્ય પુરૂષને નમસ્કાર કરીને તથા સુપાત્રમાં – મુનિરાજ હોય તે તેમના પાત્રમાં વહરાવીને અથવા સાધમિકને બોલાવી તેને સાથે બેસાડી જે ભોજન કરવામાં આવે તે ઉત્તમોત્તમ કહેવાય છે.