________________
દર્શોન–પૂજન અંગે વિશેષ સૂચનાઓ
(1) પુરૂષે ભગવાનની જમણી બાજુ અને સ્રીઓએ ભગવાનની ડાખી ખાજુએ ઊભા રહી પાછળનાઓને દનમાં અંતરાય ન થાય એ રીતે દર્શન પૂજના≠િ કરવાં.
(2) પૂજા સ્વદ્રવ્યથી જ કરવાના આગ્રહ રાખવેા. (3) મંદિરમાંથી નીકળતા ભગવાનને પૂઠ ન થાય તેનું ધ્યાન રાખવું.
(4) ચૈત્યવ ંદન સ્તવનાદિ ધીરેથી ખીજાને અંતરાય ન થાય તે રીતે ખેલવાં. ભગવાન પાસે સાંસારિક કેાઈ ફળ ન માંગવુ.
(5) પ્રક્ષાલ તથા અગલુછણા જાતે કરવાં, અગલુછણા પેાતાના વસને કે શરીરને અડી ન જાય તેનું ધ્યાન રાખવું. (6) જમીન ઉપર પડેલા કે વાસી પુષ્પા ભગવાન
ઉપર ન ચઢાવાય.
(7) પૂજા કર્યા પછી તુરત વસ્રો બદલી નાંખવા જોઈએ. પૂજાના કપડા પહેરી વ્યાખ્યાન શ્રવણ કે સામાયિક ન થાય.
(8) સાંધેલા વજ્ર ન પહેરાય. બીજાના પહેરેલા વસ્ત્રથી પૂજા ન કરવી જોઈએ. વસ્ત્રો ઉતારી અલગ અને વ્યવસ્થિત મૂકવા જોઈએ.
(9) પૂજાના વસ્ત્રો દરરાજ ધાવા જોઈએ. જેથી સ્વચ્છ અને પવિત્ર રહે. અને ભગવાનની આશાતનાથી ખચાય.
66