________________
જિનદર્શન પૂજનમાં જરૂરી દત્રક
A
નિસીહી, પ્રદક્ષિણા, પ્રણામ, પૂજા, અવસ્થા – 5 ક્રિશિત્યાગ, પ્રમાર્જન, આલંબન, મુદ્રા, પ્રણિધાન−10 1 નિસીહીત્રિક : ત્રણ વાર નિસીહી ખેલવુ.
પહેલી નિસીહી : નિસીહી એટલે ચાલુ ધર્મક્રિયા સિવાય અન્ય ક્રિયાના ત્યાગ. મંઢિરમાં જતાં સૌથી પહેલા મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતા પહેલીવાર નિસીહી ખેલવું. આ નિસીહીથી મંદિર સિવાયના સંસારના તમામ વ્યાપારાના ત્યાગ થાય છે. પછી સંસારના કેાઈ વિચારે કે વાતચીત થઇ શકે નિહ. જિનમંદિર સંબ ંધી કાઈ પણ કા – કાજો કાઢવા, પૂજારી નાકર વગેરેને સૂચના કરવી, વસ્તુ આધી – પાછી મૂકવી, આશાતના દૂર કરવી વિગેરે ક્રિયા થઈ શકે છે.
ત્રીજી નિસીહી:
ગભારામાં પેસતાં ખીજીવાર નિસીહી કહેવું, આ નિસીહીથી મંઢિરના કાચના પણ ત્યાગ થાય છે. પ્રજા માટે ગભારામાં પ્રવેશ કર્યા પછી પૂજામાં જ ધ્યાન રહેવુ જોઈયે. ત્રીજી નિસહી :
દ્રવ્ય પૂજા કર્યા પછી ભાવ પૂજા શરૂ કરતા પહેલા ત્રીજી નિસીહી મેલવી. આ નિસીહીથી દ્રવ્ય પૂજા સબધી અધી પ્રવૃત્તિના મન-વચન-કાયાથી નિષેધ થાય છે. પછી ભાવપૂજારૂપ ચૈત્યવતૅનમાં જ તલ્લીન બનવું જોઈએ.
60