________________
પૂજાની ત્રણ પ્રકાર :
અંગપૂજા : જે પૂજા ભગવાનના અંગને ઉદ્દેશીને થાય તે જળપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા અને ધૂપપૂજા. 2. અગ્રપૂજા : જે પૂજા ભગવાનની આગળ ઊભા રહી કે બેસી કરાય તે દીપ, અક્ષત, ફળ નૈવૈદ્ય વગેરે.
3. ભાવપૂજા ૐ દ્રવ્ય પૂજા કરતા ભાવ ઉત્પન્ન કરવાના છે. તે માટે ભાવપૂજામાં ચૈત્યવંદન સ્તુતી સ્તવન ખેલવાના છે. ભાવપૂજા વગરની દ્રવ્યપૂજા એકડા વગરના મીંડા જેવી છે માટે દ્રષ્યપૂજા બાદ ચૈત્યવર્ધન આદિ ભાવપૂજા અવશ્ય કરવી. ભાવપૂજાના ત્રણ પ્રકાર :
1. જઘન્ય ભાવપૂજા કે
‘નમા જિણાણું’ ખેલી સ્તુતિ કરવી, સ્તુતિ કર્યા પછી ત્રણ ખમાસણ ઈ “ અરિહંત ચેયાણું “ “ અનૃત્ય ” એલી એક નવકારના કાઉસગ્ગ કરી સ્તુતિ ખેાલવી એ જઘન્ય ભાવપૂજા છે.
2. મધ્યમ ભાવપૂજા
ઈરિયાવહી કરી ‘ચૈત્યવંદન’–‘નમુન્થુણં’ ‘સ્તવન’ ‘જય’ ‘ વીયરાય ’ કરી ‘ અરિહંત ચેઇયાણ ’ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી સ્તુતિ ખેલાય તે મધ્યમ ભાવપૂજા છે.
3. ઉત્કૃષ્ટ ભાવપૂજા ઃ
ત્રણ ચૈત્યવંદન પાંચવાર ‘નમ્રુત્યુણ” સ્તવન તથા આઠ થાયથી દેવવદન કરવું તે ઉત્કૃષ્ટ ભાવપૂજા છે.
59