________________
શ્રી જિનેશ્વરની પૂજા કરવાથી –
1
ઉપસર્ગાના નાશ થાય છે. વિઘ્નાની વેલડીયેા છેઢાઈ જાય છે, અને મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
આ રીતે ઘર દેરાસરે પૂજા પૂર્ણ કરી શ્રાવક ગામના સંધના મંદિરે જાય ને ત્યાં પણ વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા અને ભાવપૂજા કરે.
ત્રિકાળ પૂજા વિધિ
(૧) પ્રાતઃકાળ – સવારની પૂજા :
સવારના સ્વચ્છ થઈ દેસાસર જઈ ધૂપ-ટ્વીપ-ચામર દર્પણુ આદિથી તથા ગભારામાં જઈ વાસક્ષેપથી પૂજા કરવી. દેરાસર ન હેાય તેા અભિષેકવાળા ફોટાની વાસક્ષેપ પૂજા કરવી.
(૨) મધ્યાહ્નકાળની પૂજા :
અપેારે અષ્ટપ્રકારી પૂજા અને ભાવપૂજા કરવી.
(૩) સંધ્યાકાળની પૂજા ઃ
ધૂપ – દીપ – ઢણુ – ચામર – ગીત – સંગીત વાજિંત્રા વગેરેથી કરવી.
નેટ : સવાર અપેાર ને સાંજ એ ત્રણ સંધ્યાએ ત્રિકાળ જિનપૂજા કરવી એ જ મુખ્યમાર્ગ છે. અપવાદ માગે આજીવિકાના સાધનભૂત નાકરી, વ્યાપાર વગેરે કાર્યોને વાંધા ન આવે ને નીતિપૂર્વક પેાતાનુ જીવન જીવી શકે એ રીતે શ્રાવક પેાતાને અનુકૂળ નિશ્ચિત કરેલા સમયે જિનપૂજા કરે... પશુ ત્રિકાળ પૂજાના લાભથી વ ંછિત ન રહે. એમ પૂજા પચાશકમાં કહ્યું છે.
58