________________
સામાયિકમાં શું કરવું જોઇએ ? શું ન કરવું જોઈએ ? પ્રતિક્રમણ કેટલી વાર કરવું જોઇએ ? કયારે કરવું જોઈએ ?
મદ્બિરમાં શું કરવાથી લાભ થાય? શું કરવાથી નુકશાન થાય ? ગુરૂ પાસે કેમ જવાય ? કેમ એસાય ? કેમ ઉઠાય ? વિધિના પક્ષપાતી અને અવિધિના દ્વેષી શ્રાવકના હૈયામાં આ બધા પ્રશ્નો સતત જાગતા જ હાય તે! એનુ સમાધાન અને માઢન પણ એને મળવું જોઈએ.
એ સરળ માર્ગદર્શન આપવા જ મહાપુરૂષાએ શ્રાવકે શું કરવું જોઈએ ? કેમ કરવું જોઈએ ? કયારે કરવું જોઈએ ? એ બધું સમજાવવા શ્રાદ્ધવિધિ આદ્ધિ અનેક ગ્રન્થાની રચના કરી શ્રાવકના કન્મ્યાને છ વિભાગમાં વહેંચી ઈ ને એ કન્યા તરફ આંગળી ચિંધવાનું મહાન પુણ્યકાર્યો કર્યું છે. પ્રત્યેક સાધકે એ કબ્યા જોઈને પેાતાના જીવનમાં દેખાતી ખામીએ અને ત્રુટીઓને દૂર કરી સાધુ ન જ થઈ શકાય તેા સાધુ મનવા માટે સાચા શ્રાવક મનવાના દ્રઢ સકલ્પને સિદ્ધ કરવા જોઈ એ.
20
節