________________
ગુરૂવંદન
- પ્રત્યેક શ્રાવકનો ધર્મ છે કે દેવદર્શન-પૂજનની જેમ શ્રાવકે ત્રિકાલ ગુરૂવંદન પણ કરવું જોઈએ.
– જે મુનિરાજનું સાનિધ્ય હોય તે ઉપાશ્રયમાં જઈને વંદન કરવું સાનિધ્ય ન હોય તે ઉપકારી સુયોગ્ય સુવિહિત ગુરૂને ફેટો ઘરમાં રાખી તેને પણ અવશ્ય વંદન કરવું જોઈએ.
દેવ અને ધર્મ તત્તવની જેમ જેનશાસનમાં ગુરૂતત્વની પણ ખૂબ જ મહત્તા છે. દેવને ઓળખાવનાર અને ધર્મને સમજાવનાર આ જગતમાં એક માત્ર ગુરૂ જ છે. શાસ્ત્ર તે ચેકખા શબ્દોમાં કહે છે.
સમકિત દાયક ગુરૂ તણે, પચ્ચેવયાર ન હોય.”
આપણું મિથ્યાત્વ વમાવી આપણુમાં સમ્યક્ત્વનું બીજ રેપનાર ગુરૂના ઉપકારને બદલે કેઈપણ રીતે વાળી શકવાની તાકાત આપણામાં નથી.
મંદિરમાં બિરાજમાન દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા રાગદ્વેષથી રહિત છે...એ આપણે ભૂલતા હોઈએ તે સામેથી બેલાવીને આપણને કહેવાના નથી કે “તું કેમ આમ કરે છે ?
ત્યારે ધર્મ શાસ્ત્રોના પાના પર લખાયેલો છે. ગુરૂની આજ્ઞા વિના શાસ્ત્રો વાંચવાને આપણને અધિકાર પણ નથી. એટલે ધર્મ પણ સ્વતંત્ર રીતે અકાર્ય કરતા આપણને હાથ પકડી અટકાવતા નથી.