________________
સિત્તેર તીર્થકર, પાંચ ભરત ને પાંચ ઐરવત એ દસ ક્ષેત્રની દશ વીસીના બસો ચાલીસ જિનેશ્વર, અથવા ત્રણ કાળની ત્રણ ત્રણ વીસીના ગ્રહણ કરવા માટે ત્રણ ગણા કરતાં સાતસો ને વીસ સંખ્યા થાય તે બધાને યાદ કરતાં પુષ્પો હાર ગૂંથવો અને હાર ગૂંથતા જિનેશ્વર ભગવાનના ગુણોનું સ્મરણ કરવું.
હાર ન ગૂંચી શકાય તે ભગવંતના આઠ અંગ પર આઠ પ્રકારના કર્મના નામેચ્ચારપૂર્વક તે તે કર્મના નાશની માંગણું કરવા પૂર્વક અંગ પર ફૂલ ચઢાવે. અને નવમા અંગ ઉપર નવમા તત્ત્વની-મોક્ષની માંગણી કરતાં નવમું પુષ્પ ચડાવે.
શંકા : માણસની આંગળી કાપવાથી માણસને દુખ થાય છે એમ ફૂલ પણ વૃક્ષનું અંગ છે. એને તેડવાથી વૃક્ષને દુઃખ પહોંચાડવું એ તો મહાપાપ છે માટે પુષ્પપૂજા ન કરવી જોઈએ.
જવાબ : માળી બાગમાંથી ફૂલ તેની આજીવિકા માટે ચૂંટે છે. અને વિધિપૂર્વક સાચવીને લાવે છે. તેથી કીંમત ચૂકવીને પુષ્પ લેવામાં શ્રાવકને દોષ લાગતો નથી કારણ શ્રાવક પુષ્પના જાની દયાને માટે પુષ્પો ખરીદે છે.
– માલી પાસેથી ફૂલ ખરીદતાં શ્રાવક એ જ વિચાર કરે કે – “મા”ી પાસેથી હું ફૂલ નહિ લઉં તે તે કઈ મિથ્યાત્વીઓને આપશે. એ આ ફૂલેને હોમકુંડમાં હમશે ને બિચારા ફૂલના છે એમાં બળીને ખાખ થઈ જશે. અથવા માની પાસેથી કોઈ વિલાસી કે વ્યભિચારી પણ ફૂલ ખરીદીને લઈ જશે તે તે આ ફૂલને હાર કે ગુચ્છ બનાવી
ડા