________________
મરણુ અને મરણ પછી જન્મ એ ખરેખર જજાળ છે. એ જંજાળ ત્યારે જ મટે કે આઠે કર્મના હું નાશ કરૂ...હે પ્રભુ ! આઠેક નિવારવા અને જન્મ-મરણની આ જંજાળથી છૂટવા હું સાથિયેા કરૂ છું ને મેાક્ષનુ ં ફળ માંગુ છું.
સાથિયા દ્વારા અક્ષત પૂજા કરતા હું મારા જન્મને સફલ કરૂ છું. હે પ્રભુ! તારી આગળ હું ખીજુ કાઈ ફળ માંગતા નથી. એક જ માંગુ છુ....મને આ સંસારથી તાર તાર અને તાર.
— હું પ્રભુ ! દર્શન-જ્ઞાન અને ચારિત્ર આ રત્નત્રયીના આરાધનથી મારે। પણ સિદ્ધશિલાની ઉપર સદાને માટે વાસ હાજો.
7. સાતમી નૈવેધ પૂજા :
ઉત્તમ થાળમાં પવિત્ર સર્વ જાતિના નૈવેદ્ય સાકર, પતાસા, મિઠાઈ તથા પેાતાને ત્યાં જમવા માટે અનાવેલ તમામ રસેાઈના થાલ (માખી વગેરે પડે એમ હાય તેા કપડાથી ઢાંકેલા) ચાખાના સાથીયા પર મૂકી નૈવેદ્ય પૂજા કરે. નૈવેદ્ય પૂજાના દુહા :
અણાહારી પદ મેં કર્યા, વિગ્ગર્હ ગઈય અન ંત । દૂર કરી તે દીજીયે, અણ્ણાહારી શિવ સંત ।।
ભાવના : હે પ્રભા ! આહાર કરી કરીને હવે કંટાળી ગયા છું. આપ અણાહારી અની શિવસુખ ભગવી રહ્યા છે. અણાહારી એવા આપની મારા આહાર (નૈવૈદ્ય ) દ્વારા પૂજા કરી હું આપની પાસે અાહારી પદ્મ માંગુ છું!'
55