________________
ભાવના :
હે પ્રભુ! ! આપની અક્ષત પૂજાથી મને જલ્દીમાં જલ્દી અક્ષય પદ્મ પ્રાપ્ત થાઓ !
સાથિયાના ભાવાર્થ :
સાથિયામાં કરાતાં ચાર પાંખડા ચાર ગતિના સૂચક છે, ઉપર કરાતી ત્રણ ઢગલીએ જ્ઞાન-દન-ચારિત્ર રૂપ રત્નત્રયની સૂચક છે. અ યન્ત્રાકાર એ સિદ્ધશિલાને સૂચક છે અને છેલ્લી ઉપરની લાઈન એ સિદ્ધશિલા ઉપર વસતા સિદ્ધભગવતે ની સૂચક છે.
"
સાથિયે કરવાના ભાવ એ છે કે હું ભગવાન્ ! ચાર ગતિરૂપ સંસારમાં ભમી ભમીને હું થાકી ગયા છુ. મને જ્ઞાન-દન-ચારિત્રના ત્રણ રત્ના આપે। જેથી સંસારમાંથી મારા છૂટકારા થાય અને સિદ્ધશિલા ઉપર જ્યાં તમે જઈને વસ્યાં છે ત્યાં હું પણ આવી વસું!' સાથિયા કરતી વખતે ખેલવાના દુહા :
ચિડુંગતિ ભ્રમણ સંસારમાં, જન્મ-મરણ જ જાળ, અષ્ટક નિવારવા, માંગુ મેાક્ષફળ સાર. અક્ષત પૂજા કરતા થયાં, સફલ કરૂં અવતાર, ફળ માંગુ પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. દન – જ્ઞાન – ચારિત્રના, સિદ્ધશિલાની ઉપરે, હૈા
ભાવાર્થ :
54
--
આરાધનથી સાર, મુજ વાસ શ્રીકાર.
ચાર ગતિમાં ભ્રમણ રૂપ આ સંસારમાં જન્મ પછી