________________
સ્ત્રીઓએ કાંચળી સહિત ત્રણ વર્ષોથી વધારે પહેરવા નહિ.
પૂજાના વસ્રો તદ્દન શુદ્ધ ઉંચામાં ઉંચી જાતના શ્વેત અને સુગ ંધયુક્ત રાખવા જોઈએ.
દરરાજ તે વસ્રો ધાવા જોઈએ. પસીનાવાળા વસ્ત્ર પહેરવાથી આશાતના થાય છે. ફાઈના પહેરેલા કપડા ન પહેરે.
તા. ક. : હાલમાં સ્નાન કર્યા પછી કામળી વગેરેથી ભીના વસ્ત્ર અઠ્ઠલ્યા વિના જ પૂજાના કપડા પહેરવાનું, પહેરવાના સામાન્ય કપડાની સાથે પૂજાના કપડા મૂકવાનું, ગમે તેનાં પૂજાના કપડાં ખીજા ગમે તેણે પહેરવાનુ, ક્લાકાના કલાકે સુધી વિના કારણે પૂજાના કપડાં પહેરી રાખવાનું, ચાલુ પહેરવાના ધેાતીયાં ધાવાયેલા હાય તેા તેનાથી પૂજા કરવાનું, ફાટેલાં જાડાં કે હલકી કિંમતના કપડા પૂજામાં પહેરવાનુ, મુખકાશ માટે રૂમાલ વગેરે જુદા રાખવાનું, પૂજા માટે પહેરેલા કપડાથી જ પસીનેા વગેરે લુછવાનુ, કપડાનાં છેડામાં ફૂલ, ચેાખા, બદામ, ફળા વગેરે લઈ જવાનું. અંદરગ્રાઉન્ડ ચડ્ડી કે અનીયન પહેરી પૂજા કરવાનું, પૂજામાં પાટલુન ખુશકોટ આફ્રિ પહેરવાનું દિન-પ્રતિદિન વધતું જાય છે. આ મધી આશાતના તરફ સહુએ ધ્યાન આપવાની જરૂર છે.
પૂજા કરતા પણુ આજ્ઞાપાલનની મહત્તા વધારે છે. આજ્ઞા પગ નીચે કચડાય ને પૂજા ચાલુ રહે એની કાઈ મહત્તા નથી. આ બધામાં મુખ્યતયા ઉતાવળ, ખર્ચ થવાના ભય,
40