________________
4. પછી પાટલા પર પદ્માસને બેસી પોતાના કપાલે તિલક કરે. પહેલા પિતાને કપાલે તિલક કરવાને અર્થ એ છે કે “હે ભગવાન ! તારી આજ્ઞા હું મારે માથે ચઢાવું પછી જ તારી પૂજા કરવાને મને અધિકાર છે.
પહેલાના કાળમાં અને હજી પણ કેટલાક શ્રાવકે પોતાના ગળે, હૃદયે, નાભિ, કાન આદિ અંગે પર પણ તિલક કરતા હતા. અને એથી એ ભાવ સૂચિત કરતા હતા કે “હે પ્રભુ! મારૂં ગળું તમારા સિવાય બીજા કોઈના હૃદયથી ગુણ નહિ ગાય. મારા હૃદયમાં તમારા સિવાય બીજા કેઈને સ્થાન નહિ મળે, મારા કાન તમારા વચને સિવાય કઈ પાખંડીને વચન હૃદયપૂર્વક નહિ સાંભળે. મારી નાભિમાં તમારા સિવાય બીજા કોઈના નામને અનાહત નાદ નહિ ચાલે.
5. પછી મૂલનાયક સન્મુખ જઈ પૂજા માટે “નિસ્સહિ” કહેવાપૂર્વક ગારામાં પ્રવેશ કરે. પ્રથમ મૂળનાયક ભગવાનની પૂજા કરી પછી અન્ય ભગવાનની કરવી. (1) પહેલી જીપૂજાર
૦ જળપૂજા કરતા પહેલાં પ્રભુજીની મૂર્તિ ઉપરથી વાસી ફૂલ વગેરે ગ્ય રીતે લઈને થાળ વગેરેમાં મૂકવા, પછી મોરપીંછી વડે પ્રભુજીની મૂર્તિ પર જીવજંતુ આદિ હોય તે દૂર કરવા. આજુબાજુ પબાસણ પર વાસી ફૂલ કચરો વગેરે હોય તે પૂજણ વડે સાફ કરી પછી કળશ ભરે.
૦ મૂતિ ઉપર કેસર વગેરે હોય તેને પાણીમાં કપડું ભીંજવી પિતા વડે સાફ કરવું, આમ છતાં કોઈ ખૂણામાં કેસર રહી જાય તે ધીમેથી વાળાકુંચી દ્વારા સાફ કરવું.