________________
પ પૂ આ લિસીહિનાની છે.
પણ સ્થળે આશાતના થતી દેખાય, કચરે પડેલે દેખાય તે એ બધું કામ વગર સંકોચે પોતે કરે, દેરાસરનું નામું-ઠામું પણ તપાસે ત્યાર બાદ ગભારા તરફ વાસક્ષેપ પૂજા કરવા જાય.
0 બીજી નિસાહિ ? ગભારાના પ્રવેશદ્વારમાં દર્શન કરવા અથવા વાસક્ષેપ પૂજા કરવા જતાં નિહિ નિસહિ નિસાહિ એમ ત્રણ વાર બેલે. આ નિશીહિ દેરાસર સંબંધી કચરો કાઢ આદિ અન્ય કાર્યને નિષેધ માટે બોલવાની છે.
ગભારામાં નિશીહિપૂર્વક પ્રવેશ કરી વિધિપૂર્વક ત્રણ પૂરા ખમાસમણે આપી મેઢે તથા નાકે ખેસ બાંધી વાસક્ષેપ પૂજા કરે.
૦ ત્રીજી નિસાહિ ઃ સવારે દર્શન અથવા વાસક્ષેપ પૂજા કરી ચૈત્યવંદન શરૂ કરતા પહેલાં ત્રણવાર નિસહિ નિસાહિ નિસાહિ બોલે. આ નિસહિ, દ્રવ્ય પૂજાના નિષેધ માટે બલવાની છે.
– ત્રણ વાર નિહિ બોલી ઉત્તરાસણ પૂર્વક ગમુદ્રામાં બેસી મધુરવાણીથી ચૈત્યવંદન કરવું જોઈએ...ચૈત્યવંદન એ ભાવપૂજા છે. ચિત્યવંદન પૂર્ણ કરી પચ્ચકખાણ લે.
– યોગમુદ્રા એટલે –બે હાથની કેણું પેટ-ઉદર ઉપર મૂકવી, બને હાથ કોશાકૃતિથી રાખવા, બન્ને હાથની આંગળીઓ પરસ્પર એકબીજાથી મેળવીને રાખવી, આનું નામ યોગમુદ્રા છે.
આ રીતે શ્રાવકે ભગવાનનાં દર્શન તથા પૂજા સવાર બપોર-સાંજ ત્રણવાર કરવા જોઈએ.