________________
દેવદર્શન
પ્રતિક્રમણ કર્યા ખાઃ શ્રાવક વાસક્ષેપ પૂજાને ચેાગ્ય શુદ્ધ વસ્ત્ર પહેરી પેાતાની ઋદ્ધિ સમૃદ્ધિને ચેાગ્ય અલંકારો પહેરી દેવદન માટે દહેરાસરમાં જાય.
દહેરાસરમાં પ્રવેશ કરતાં ત્રણ વાર નિસીહિનિસીહિ નિસીહિ મેલે. નિસીહિ એટલે નિષેધ-ત્યાગ.
પહેલી નિસીહિ :– દેરાસરના મુખ્ય ખારણેપ્રવેશ કરતાં નિસીહિ.નિસીહિ....નિસીહિ એમ ત્રણ વાર ખેલે. આ નિસીહિ સંસાર સખધી તમામ કાર્યો વિચારવા. માલવા અને કરવાના નિષેધ માટે ખેલવાની છે. મૂલનાયક ભગવાનના દન થતાં જ ‘નમેા જિણાણું” કહી પંચાંગ પ્રણિપાત કરીને પૂજાની સામગ્રી સાથે બે હાથની આંગળીઓ ભેગી કરી હાથ જોડી ચેાગમુદ્રા પૂર્વક મનમાં ભગવાનના ગુણા વિચારતા ભવભ્રમણ નિવારવા પ્રભુની જમણી ખાજુથી ભમતિમાં ત્રણ પ્રદક્ષિણા આપે.
પ્રદક્ષિણા આપતાં પૂર્ણ જયણા પાળે. પગ નીચે કઈ જીવહિંસા ન થાય એનું ધ્યાન રાખે.
પ્રદક્ષિણાના દુહા :
કાલ અના≠િ અનંતમાં, ભમીયેા બહુ સંસાર, એ ભવ ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર. જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના અથવા જન્મ–જરામરણના નિવારણ માટે ત્રણ પ્રદક્ષિણા આપી દેરાસરમાં કેઈ
28