________________
જિનવાણુ જેવું જીવન સુધારનારું આ જગતમાં બીજું કઈ તત્ત્વ નથી. એ સાંભળવા પ્રાપ્ત થયેલા સુઅવસરને શ્રાવક પોતાનું મહાન સૌભાગ્ય સમજે.
ખેડૂતને જેમ પાણી વિના ન ચાલે,
એમ જેનને જિનવાણી વિના ન ચાલે. વ્યાખ્યાન શ્રવણ કરવા આવેલ શ્રાવક વ્યાખ્યાનસભામાં ગુરૂમહારાજને બેઠેલા જોતાં જ હાથ જોડી “મથur İવામિ કહે ત્યાર બાદ વન્દન કરી. ખમાસમણ દઈ ફુક્કાન
રિસ૬ મકવન વયળા સંદ્રિસાદું? શું કહી બીજુ ખમાસમણ દઈ કુછ સંવિદ્ માવ થાય શું? “ખું કહી ત્રીજુ ખમાસમણ દઈ છબિ દ્વિત૬ માવન વાયા પ્રકાર વિશ” આ ત્રણ આદેશ માંગી વ્યાખ્યાનસભામાં બેઠેલા ચતુર્વિધ સંઘને હાથ જોડી પ્રણામ કરી ગુરૂમહારાજની આશાતના ન થાય એવી રીતે પોતાના સ્થાને બેસી જાય. અને હાથ જોડીને કેઈ અપૂર્વ વસ્તુ પિતાને પ્રાપ્ત થઈ રહી છે એમ માની એ રીતે ધ્યાનપૂર્વક સંપૂર્ણ વ્યાખ્યાન સાંભળે.
વ્યાખ્યાન સાંભળનાર શ્રાવકમાં આઠ ગુણ જોઈએ. 1. શુશ્રુષા – શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા. 2. શ્રવણ – શાસ્ત્રનું શ્રવણ કરવું. 3. ગ્રહણ - ઉપગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું. 4. ધારણ - ગ્રહણ કરેલું ભૂલી ન જવું, યાદ રાખવું. 5. ઉહ – ગ્રહણ કરેલ અર્થને તર્ક કરી ઘટાવ.