________________
સામાયિક
શ્રાવકથી બની શકે તે ઓછામાં ઓછું દિવસમાં એક સામાયિક શ્રાવકે કરવું જ જોઈએ. ' સામાયિક એટલે ૪૮ મિનીટ સુધી આત્માને આત્માના પિતાના ઘરમાં લાવી સ્થિર કર.
સામાયિક એટલે સંસારની આળ-પંપાળ અને જાળ – જંજાળના પાપથી ૪૮ મિનિટ સુધી મુકિત!
સામાયિક એટલે સમતાને લાભ –! સમભાવની પ્રાપ્તિ!
સામાયિક વિના પ્રતિક્રમણ ન થાય. પૌષધ ન થાય. ઉપધાન ન થાય. દક્ષા ન થાય. મેક્ષ ન થાય. દરેકમાં સામાયિક જોઈયે.
જગતના કોઈ ધર્મવાળા પાસે જઈને પૂછે કે..“મારે ૪૮ મિનીટ સુધી પાપ નથી કરવું ને સાધુ જેવા થઈને રહેવું છે કે પેજના છે....? બધા ધર્મવાળા વિચારમાં પડી જશે.
જેનના એક નાના છોકરાને ય પૂછશું તે તરત કહેશે. એક સામાયિક કરો.”
સામાયિક ધર્મ એ જૈન જગતને મળેલી એક સર્વશ્રેષ્ઠ દેન છે. સામાયિકના પુણ્યની તોલે જગતનું કઈ પુણ્ય આવી શકે એમ નથી.
પુણિયા શ્રાવકનું એક સામાયિક લેવા મહારાજા શ્રેણિકે આખું મગધનું રાજ્ય આપવાની વાત કરી પણ પુણિયા શ્રાવકે