________________
નેટ —પ્રતિક્રમણ તથા સામાયિકમાં સ્થાપનાજી– ચરવલા–કટાસણુ મુહપત્તિ તથા શુદ્ધ ધાતીયુ ખેસ આદિ જોઈએ. સામાયિક પ્રતિક્રમણના વસ્ર પણ સારા સફેદ અને સ્વચ્છ રાખવા જોઈ એ.
પ્રતિક્રમણ કરનારાઓમાં આજે ઘણાની પાસે ચરવલા જોવા મળતા નથી. પણ હકીકતમાં વિધિની ષ્ટિએ જોવા જઈ એ તે। કટાસણા વગર હજુ ચાલી શકે પણ ચરવલા તે અવશ્ય જોઈ એ જ.
1
પ્રતિક્રમણમાં ચરવલે અજાણતાથી પણ ખભા પર ન મૂકાય એનું ધ્યાન રાખવું જોઈએ. ખભા પર મૂકવાથી મેાટા દોષ લાગે છે.
પ્રતિક્રમણ અને ત્યાં સુધી વિધિ મુજબ ઊભા ઊભા કરવું જોઈએ.
સૂત્રેા શુદ્ધે અને સંપટ્ટાની જાળવણી સાથે
-
ખેલવાં જોઈએ.
સૂત્રેા ખેલતી વખતે અનું ચિંત્વન આપમેળે સ્વાભાવિક થાય તેવા અભ્યાસ પાડવા જોઈ એ.
25