________________
સ્કુલમાં ભણુતા હૈાય તે વેકેશનમાં પણ સારા સંસ્કાર પડે ને એના ભાગ્યમાં હાય તે। દીક્ષાની ભાવના હૈયામાં જાગે એ માટે સુયેાગ્ય સાધુ પાસે રહેવા પ્રેરણા કરે.
દરરાજ પેાતાના દીકરા-દીકરીને ખલાવી શ્રાવક પ્રેમથી કહે : લેવા જેવી દીક્ષા જ છે. એ જ મા સાચેા છે. સુખી થવું હાય તે! સંસારમાં પડવા જેવું નથી. સંસારમાં તે સવારથી સાંજ સુધી એકલી ગુલામી જ કરવાની છે. ખેાટા માણસાની શેહ અને શરમમાં તણાઈ એમને સલામ ભરતાં ભરતા જ જીવવાનું છે. દેખીતે સેાહામણેા લાગતા સ ંસાર અંદર ઉતરતાં ખૂબ જ બિહામણા છે. ત્યારે પ્રભુના શાસનના સાધુ ખનવું એટલે સુખીમાં સુખી જીવન જીવવું. ન કોઈ ચિંતા કે ન કાંઈ પંચાત ! ન કેાઈની શેહ કે ન કાઈની શરમ ! તદ્દન નિષ્પાપ જીવન ! દુઃખ થાડું સહેવાનુ અને અદ્દલામાં સુખ અનંતુ મેળવવાનું! રાજા– મહારાજાએ ચક્રવર્તીએ અને ઇન્દ્રા ય એમનાં ચરણામાં પડે અને એમના સુખની ઈર્ષ્યા કરે....! માથે દેવ-ગુરૂ તે ધર્મ રાખવાનાં, સિવાય કોઈને નહિ! આ ભવમાં ય સુખ પરભવમાં ય સુખ અને પરમ્પરાએ જલ્દીમાં જલ્દી મેાક્ષ ! આવે! મા કાણુ ન સ્વીકારે ? અમે તા સંસારમાં પડયા એ ભૂલ કરી પણ તમને સયમ માર્ગે જવાની ભાવના થઈ જાય તે ય અમે ખુશ!’
આ રીતે સંસારમાં રહીને પણ સંયમની સામે જ મીટ માંડીને બેઠેલા શ્રાવકને પાપયેાગે કદાચ જીવનભર સંસારમાં રહેવુ પડે તે। ય....
18