________________
પ્રતિક્રમણ કરૂ છું, પણ હજુ તેવેા ક્ષયે પશમ (ભાગ્ય) જાગ્યા નથી. તેવા ક્ષાપશમ જાગશે ત્યારે છોડવા જેવા આ સંસાર છેડયા વિના રહીશ નહિ. પાપમય આ સંસારમાં રહેવું પડે છે એ મારા પરમદુર્ભાગ્યથી વાત છે’!
સયમ માટે પેાતાને અસમર્થ માનતા અને સંસારમાં રહેવુ પડે છે એ પેાતાની મેટામાં મેાટી કમનસીબી છે એ વાતને! સ્વીકાર કરતા શ્રાવક પેાતાના કુટુંબ માટે પેાતાના દીકરા-દીકરી માટે શું ઇચ્છે ?
'
આવે! શ્રાવક એક જ ઇચ્છા રાખે કે... ‘મારૂ આખું કુટુંબ-મારા બધા જ દીકરા અને બધી જ દીકરીએ ભગવાનના શાસનની દીક્ષા લે તે સારૂં.' મારૂ એવું સદ્ભાગ્ય કયારે જાગે કે હું એમને વર્ષીદાનના વરઘેાડામાં પૈસા ઉછાળતા જોઉં. ચતુર્વિધ સંઘ વચ્ચે હજારોની માનવમેદ્રની વચ્ચે મારા દીકરા-દીકરીને હાથમાં રજોહરણ લઈ નાચતા જોઉં. સયમના શ્વેત વસ્ત્રોમાં સજ્જ થયેલા સહુ કોઈ ને
ધર્મલાભની આશિષ આપતા જોઉં.’
6
શ્રાવકના પ્રયત્ન પણ એવા જ હાય, ઘરનું વાતાવરણ પણ એવું જ હાય, અને સ ંસ્કાર પણ એવાં જ હેાય કે એ ઘરમાં જન્મેલે છોકરા આઠ વર્ષના થતાં થતાં તે દીક્ષા માટે તલપાપડ મની જાય.
શ્રાવક પેાતાના ઘરમાં કાઈને પણ દીક્ષાની ભાવના જાગે તે કદી પણ શકે નહિ. એટલું જ નહિ પણ દીક્ષાની ભાવના જગવવા માટે જ એના પ્રયત્ન હાય, એ માટે એ પેાતાના દીકરા-દીકરીને દરરોજ સાધુ-સાધ્વીજી પાસે ભણવા મેકલે....
ર
17