________________
સાધુ ન થવાય તેા શુ કરે ?
સાચા શ્રાવક અને
લાગી પણ ગયા.
મેળવવા જેવા મેાક્ષ લેવા જેવું સંયમ જચી પણ ગયું. છેડવા જેવા સંસાર સમજાઈ પણ ગયેા.
આમ છતાં કોઈ અભાગી આત્મા સંસાર ન જ છોડી શકે, સંયમ ન જ લઇ શકે તેા ભગવાનના શાસનમાં શું એને માટે કાઇ જ સ્થાન નહિ....? એણે ભગવાનના શાસનમાંથી રડતી આંખે શુ રાજીનામું આપી નીકળી જ જવુ પડે....? એના ઉદ્ધારના કાઈ માર્ગ જ નહિ....?
ના, ભાવયાના સાગર તી કર પરમાત્માએાએ એવા આત્માઓને પણ પેાતાના શાસનમાં સ્થાન આપીને એમના ઉદ્ધારના માર્ગ ખૂલ્લા રાખ્યા છે.
એવા અભાગી આત્માએ આંખમાં આંસુ લાવીને ભગવાનના શાસનના સુચાગ્ય શુભગવત પાસે જઇને કહેવું કે :
13