________________
ભગવત! ધન્ય છે આપ જેવાને કે સંસારની લેાભામણી લાલચેામાં ન ફસાતા સંસારના ભાગ વિલાસ અને વૈભવેાને દૂર ફગાવી દઇ આપ સંસારથી મહાર નીકળી ગયા’ ધિક્કાર છે મને કે નીકળવા જેવું માનવા છતાં હું નીકળી નથી શકતા. આસક્તિ અને અશક્તિ મને અટકાવે છે. સંસારના રાગ હજુ મને પજવે છે, સંસારના સુખા હજુ મને મૂંઝવે છે.’
'
6
‘ સમજુ છું કે સંસારમાં કાઈ મારૂં નથી છતાં ‘ઘર મારૂ લાગે છે. પેઢી મારી લાગે છે. અગલે મારે લાગે છે માલ મિલ્કત ને મેાટર મારી લાગે છે. છોકરા અને છોકરાના છોકરાં ય મારા લાગે છે.’ આ રાગના ખૂંધનમાં ફસાયેલે! હુ શી રીતે ભગવાનના શાસનની દ્વીક્ષા લઉં?
હું ઇચ્છું છું કે ‘ કયારે મારૂં એવું સદ્ભાગ્ય જાગે કે સસારના રાગ મારે એસરી જાય ને મારામાં એવા જોરદ્વાર ભાવાલ્લાસ જાગી જાય કે ભગવાનના શાસનનુ સંયમ લેવા માટે હું તલપાપડ મની જાઉં.'
''
6
પણ, અભાગીયા છું હું કે લેવા જેવું સંયમ લાગવા છતાં મારા મનમાં સયમ લેવાની તીવ્ર ભાવના જ હજુ નથી જાગતી માટે એવા કાઈ માર્ગ મતાવા કે મારા સંસારનેા રાગ ઘટતા જાય, મેાક્ષના રાગ વધતુ જાય ને જલ્દીમાં જલ્દી સવિરતિ ધર્મને હુ સાધી શકું.’
એ વખતે શુભગવત એના હૈયાની વેદનાને ઠારતા કહે
*
3: ગભરા નહિ. માક્ષ તારે જોઈએ છે. સ ંસાર તને ખરાબ લાગે છે. સયમ તારે લેવું છે પણ અશક્તિ અને
14