________________
પ્રકાશક
સજન માત્ર સહેતુક હોય છે !
દરેક સર્જન પોતાની પાછળ સ્વતંત્ર એક નાનકડો ઈતિહાસ લઈને ઉભું હોય છે. જે ઇતિહાસ પરથી સર્જનની મૌલિકતાનું માપ નીકળી
આ પુસ્તકના સર્જનની પાછળ પણ આવી જ કોક ઈતિહાસ પડદા પાછળથી પુસ્તકના ખૂલ્લા પાના પર આવવા મથી રહ્યું છે.
સં. ૨૦૩૪માં અમદાવાદ, દશાપોરવાડ સોસાયટીમાં પરમારાધ્યાપાર, પરમતારક, પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાવાચસ્પતિ, ગચ્છાધિપતિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પિતાના વિશાળ શિધ્યપરિવાર સાથે ચાતુર્માસ બિરાજમાન હતાં. પ્રતિદિન પ્રવચન શ્રવણને લાભ ઉઠાવવા સેંકડો ભાવિકે શહેર અને
સાયટીમાંથી સમયસર આવી ગોઠવાઈ જતા હતાં. તીર્થકરના સમવસરણની આ કાળમાં આછી-પાતલી ઝાંખી કરાવે એવી દેશનાની પર્ષદ જામતી હતી. તે દરમ્યાન પ્રતિદિન એ પ્રવચન શ્રવણ કરતાં
7.