________________
1), શ્રાવક પરલોકના માર્ગ માં આગમને જ પ્રધાન માને, મામા ના સાક્ષી આગમ વચને સિવાય અન્યને કદી ન માને તથા સર્વ ક્રિયા આગમેકિત રીતિએ કરવા પ્રયત્ન કરે.
11. શ્રાવક દાન. શીલ, તપ અને ભાવ ધનું રકિત અનુસાર આરાધન કરે. ધર્મનું આરાધન શકિતથી એઠું પણ ન કરે તથા શકિતથી ઉપરાંત પણ ન કરે.
12. શ્રાવક ધર્મની પ્રાપ્તિને ચિતામર્માણ અને કલ્પવૃક્ષની પ્રાપ્તિયા પણ અધિક માને. અજ્ઞાન આત્માએના ઉપહાસથી ધક્રયાને છેડી ન ૢ તથા ધર્મક્રિયાને મહિમા બીજાએ આગળ ગર્જનાપૂર્વક પ્રકાશિત કરે.
13. શ્રાવક ધન માલ મિલ્કત સ્ત્રી પરિવાર આદિ પર અત્યંત રાગને ધારણ ન કરું. સસારમાં સમષ્ટિથી વર્તે.
14. શ્રાવક ધર્મમાં કદાચહના ત્યાગ કરે, મધ્યસ્થત્તિથી સારખાટાને વિચાર કરે, સાચુ ગ્રહણ કરે અને ખોટાને છેડી દે.
15. શ્રાવક સસારના ભાવાને ક્ષણભંગુર માને. ત્યાગીએની સેવા કરે તથા લક્ષ્મી આદિના સસને એછે કરે. 16. શ્રાવક ભાવથી વિરતિના પરિણામેાનુ સેવન કરે, ભાગેતે ઉપભાગ પરની અનુત્તિએ કરે તથા સંસારમાં ઉદાસીન ભાવે વતે .
17. શ્રાવક સસારમાં વસ્યાની માફક નિઃસ્નેહ નૃત્તથી રહે, આજ અગર કાલ સંસારને ઘડવાના છે એવી ભાવનાપૂર્વક તથા ગૃહાદિકને પોતાનાં નહિ માનતાં પારકાં માનીને રહે.
ઉપરોકત સત્તર ગુણોથી ભરેલા શ્રાવક તે ભાવશ્રાવકની કેટમાં આવે છે. ભાવદ્રાવકપણું પામીને શ્રી જિનશાસનની આરાધનામાં રકત બનીને શ્રાવકે આ સંસારમાં દીર્ઘ કાળ ભટકતા નથી. પ્રત્યેક શ્રાવર્ક, પોતે નામશ્રાવક મટી ભાવશ્રાવકપણાની કોઈમાં આવે, એ માટે ભગીરથ પ્રયત્ન સેવવા તે એ.
M
26