________________
જન અને જૈન
જન અને જેન વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. જન જગતને માન આપે છે. જેને જિનેશ્વરને માન આપે છે.
જન જનસેવામાં પ્રભુસેવા માને છે. જેને પ્રભુસેવામાં જ સાચી સેવા માને છે.
બેનાં લક્ષ્ય જુદાં છે. બેના રાહ જુદા છે ! જન જમાનાના ચિંધ્યા ચીલે ચાલે છે. જૈન જિન શાસનના ચિંધ્યા ચીલે ચાલે છે. જન પણ કેઈ એ બડભાગી હોઈ શકે છે જે આર્યસંસ્કારોથી વાસિત હેઈ સંસારથી છૂટવાની અને મોક્ષને મેળવવાની ઈચ્છાવાળો હોય પણ શ્રી વીતરાગ પરમાત્માના શાસનની પ્રાપ્તિ ન થવાથી જૈન ન બની શકવા છતાં જનમાં પણ સારી કક્ષાને (માગનુસારીપણાને અર્થાત્ સંગ મળે જેન બનવાની ભૂમિકાને) પામેલે હેય, તે જન પણ જમાનાના ચિંધ્યા ચીલે નથી ચાલતો તે જૈનની તો વાત જ શી કરવી?
જન જે જૈન બની જાય તો એના ભાગ્યને મહાન