SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જન અને જૈન જન અને જેન વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. જન જગતને માન આપે છે. જેને જિનેશ્વરને માન આપે છે. જન જનસેવામાં પ્રભુસેવા માને છે. જેને પ્રભુસેવામાં જ સાચી સેવા માને છે. બેનાં લક્ષ્ય જુદાં છે. બેના રાહ જુદા છે ! જન જમાનાના ચિંધ્યા ચીલે ચાલે છે. જૈન જિન શાસનના ચિંધ્યા ચીલે ચાલે છે. જન પણ કેઈ એ બડભાગી હોઈ શકે છે જે આર્યસંસ્કારોથી વાસિત હેઈ સંસારથી છૂટવાની અને મોક્ષને મેળવવાની ઈચ્છાવાળો હોય પણ શ્રી વીતરાગ પરમાત્માના શાસનની પ્રાપ્તિ ન થવાથી જૈન ન બની શકવા છતાં જનમાં પણ સારી કક્ષાને (માગનુસારીપણાને અર્થાત્ સંગ મળે જેન બનવાની ભૂમિકાને) પામેલે હેય, તે જન પણ જમાનાના ચિંધ્યા ચીલે નથી ચાલતો તે જૈનની તો વાત જ શી કરવી? જન જે જૈન બની જાય તો એના ભાગ્યને મહાન
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy