________________
ચાર વર્ષ પૂર્વે તા. -1-1970ના દિવસે આ અસાર સંસારને છોડી. સમાધિપૂર્વક નમસ્કાર મહામંત્રના સ્મરણ સાથે. ગુરમહારાજની રટણામાં, અમને સહુને મૂકી, એક માત્ર ધર્મને સાથે લઈ પલેકને પંથે સિધાવી ગયાં.
તેઓ ગયા પણ તેઓશ્રીના ઉપકારની પાવન સ્મૃતિ હજુ પણ આંખની પાંપણ પર આવી પળે પળે કઈને કઈ પુણ્યકાર્ય કરવાની કે આપી જાય છે.
શ્રાવકે શું કરવું જોઈએ ? એ પુસ્તક એમની જ પાવન પ્રેરણાની અને એમણે અમારી ઉપર કરેલ ઉપકારની પાવન સ્મૃતિની દેન છે. ઉપકાર સ્મૃતિ નિમિત્તે આ પુસ્તક પ્રગટ કરતાં કંઈક કણ અદા કવીને અમે હળવો સંતાપ અનુભવીયે છીએ.
– વિશેષમાં માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં આ પુસ્તક છપાવી પ્રકાશિત કરી આપવાના કાર્યમાં જેઓને હાર્દિક સહકાર મળે છે. તેઓને આભાર આ તકે માન્યા વિના રહી શકાતું નથી. – આભારી છીએ.. શ્રીયુત શાંતિલાલભાઈ ચોકસી
બ્રાઈટ પ્રિન્ટર્સવાલા - સુરત જેઓએ પહેલેથી માંડી છેલ્લે સુધી પિતાના સમયનો
અને બુદ્ધિને ભોગ આપી ખૂબ સહાય કરેલ છે. – આભારી છીએ...
“ પ્રતાપ.” પ્રેસના મેનેજર શ્રી મગનભાઈ દોટીવાલા, જોબ મેનેજર શ્રી શશીકાંત દેસાઈ, Oા વિનોદ પારેખ, મેહનભાઈ, હરભાઈ, ટાઈટલ પ્રિન્ટર કિશનભાઈ તથા ખંત દિલથી કામ પૂર્ણ કરી આપનાર કોઝીટ આદિ સ્ટાફના.