________________
ભાભીના વાસમાં
૧૩
આવી હતી, અને અમે અહીંથી ચાંપા પાછા ક્રવાના વિચારમાં જ હતા. જતાં પહેલાં એક વાર મે... તમેાને મળવાને વિચાર પણ રાખેલા અને એ સંબધમાં મલ્લિકાને વાત પણ કરી હતી, પણ બન્યુ જુદું જ ! માણસની ધારણાએ કામ આવતી જ નથી. દૈવના દાવ જ સાચા પડે છે ! અમારા જીવાતાનાં મ ́તવ્યમાં અને વડિલશ્રીનાં વચનમાં મેટાવિાષ જણાતા. કબૂલવું જોઇએ કે તેમને અનુભવ સાચા હતા. મારા શ્વશુર ભાર મૂકી કહેતા હતા કેઃ—
• આ વેળા પેાતે પથારીમાંથી ઉઠવાના નથી. અમારી નજરે જે સુધારા જણાતા, તેને તેએ હેાલવાઇ જવા માંડેલા દીપકની આગાહી લેખતા. મરવાની આગથી રાત્રિયે . અમે સૌને—જેઠ, જેઠાણી, મારા પતિ તેમજ મને—પથારી પાસે ખેાલાવ્યા અને તકિયાને અઢેલી જે વાત કરી, એ હજુ મારા કાનમાં રમી રહી છે. જુઓ ! મારે તમાને ધન મિલ્કત સંબ ́ધમાં ખાસ કંઇ કહેવાનું નથી. જે છે તે તમારી જાણુ બહાર નથી. એ બધું હું અત્યારે વાસરાવી દઉં છું.. એ ઉપરના મમત્ત્વને ત્યાગ કરૂ છું. જીંદગીમાં મારાથી બન્યું તે મુજબ અ, કામ સાથે ધ પુરુષાર્થ સાધવા યત્ન સેવ્યેા છે. મરણની ભીતિ મને જરાપણ નથી. હું તેા એના આગમનની રાહ જોઇ રહ્યો છું. મને આભાસ થાય છે તે મુજબ એ બહુ દૂર નથી. આત્મા તે। અમર છે. ખાળીયુ જીણુ થાય એટલે એ બદલાય જ. પુદ્ગળને એ તે સ્વભાવ રહ્યો. ભગવાન પાર્શ્વનાથના અનુયાયી ને એમાં દુઃખ માનવાનું ન જ હાય. જેવી કરણી એવી પાર ઉતરણી, હર્યાં શાક ધરવાની મૂર્ખાઇ ન જ કરવી, કમ બાંધતાં વિચાર કરવા જરૂરી છે. ઉય આવે ત્યારે તે સમતાથી વેદવા એ સમજી આત્માના ધર્મો.
તમે। સર્વ સ ́પીને, આ પૃથ્વી પર જે ઘેાડાં ઘણાં વર્ષો ગાળવાના હોય તે ગાળશે! તેા માનવભવ પામ્યાની સફળતા ગણુાશે. માત્ર વ્યવસાયી જીવન ગાળવામાં કે લક્ષ્મીને અતિ સંચય કરવામાં, અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com