________________
કુવા કાઠે
તે, ગંગા વ્હેન, તમે આ ગામના રહીશ નથી જણાતા.
ના, ના, સખી ધારિણ, એમનું સાસરું તો અહીં જ છે. તેમનું ઘર અમારા ઘરની સામેના વડલાના વૃક્ષની પાસેના બળદેવમંદિરથી પાંચમું જ છે. અમારા બન્નેના પિયર કૌશખીમાં. અમો બાળ સખીએ છીએ. નાગદત્ત શેઠ એના સસરા થાય. શેઠના મેટા દિકરા ધર્મદત્ત તો અહીં જ બંધ કરે છે પણ નાના યશપાલ–એના પતિદધિવાહન ભૂપના ખાનગી મંત્રી છે. પિતાની નરમ તબિઅતના કારણે અહીં આવેલા છે. ગંગા તો મારા આગ્રહથી ગાગર લઈ કુવા કાઠે આવી છે. ચંપામાં તે આવી રીતે ન જઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com