________________
કુવા કાંઠે
જ્યાં આ વેવલાઈ સૂચક વાત આગળ વધે ત્યાં તો વારૂણ આગળ આવી ફફડી ઉઠી.
સખી ! ધારિણીના શૌર્ય પૂર્ણ વર્તાવને જોયા છતાં અને શિખામણુના શબ્દો સાંભળ્યા છતાં, તમારામાં ફેર ન પડો ! સાવ વેવલીઓ! એ તે શું કરી નાખવાના હતા ?
હં, હું, ધારિણીબા ન હતે તો ખબર પડત. એારત તે એરિત અને મરદ તે મરદ ! ઉભયના ઘડતરમાં ફેર ખરેજ.
ધારિણીએ હસતાં હસતાં કહ્યું. “આખરે કુળ વણિકનું ને! પેલાને ધૂળ ચાટતો આંખે દીઠા છતાં તમારી ભડક ન ગઈ! નારી જાતિ એટલે નબળાઈને અવતાર; એમ માનવું જ ભૂલ ભર્યું છે. શિયળવતનું રક્ષણ કરવાને આપણે ધર્મ મુખ્ય, પણ તેથી ગભરાવાની
જરૂર શી? વાતવાતમાં ભીતિ ધરનાર એ ધર્મ સાચવી શકે કે? ભર જંગલમાં સતી સ્ત્રીઓ કેના બળે ઝઝુમી હતી? વિચાર તો કરે ?”
શિયળવતના રક્ષણની સાચી તમન્ના ધરનાર પ્રમદાએ હિંમત ધરવી જ જોઈએ. માતૃત્વ જેવું ઉમદાપદ ભોગવનાર રમણીમાં, વીફરે ત્યારે વાઘણનો જુસ્સો આવે છે. સૌ પ્રથમ તેણીએ ભયને ખંખેરી નાખવો જોઈએ. મરદના જેવો જ આત્મા પિતાનામાં છે એવી દૃઢ શ્રદ્ધા ધરવી જોઈએ. આટલું કરનાર મહામાયા ઈતિહાસના પાને અનેરી વિલક્ષણતા નોંધાવે છે. સતીત્વના રક્ષણ અર્થે ઝઝુમનાર એ રામને બેર ખુદ ભગવાન હોય છે. એના અંતરમાં એ કાળે કાઈ અનેખી તેજસ્વીતાનો દીપક બળ હોય છે. ”
મતે જીવનની પવિત્રતાની જ્યોતિ વિસ્તાર અને યાતિ છેવન ફના કરી, અમરત્વ પ્રાપ્ત કરે. સતી સ્ત્રી માટેના એ બે માર્ગ. નબળાઈ
એનામાં નજ હેય." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com